PRINCIPAL

Tuesday, 6 March 2018

શાળા નું બિલ્ડીંગ :-

                                        શાળા પાસે 13 રૂમ  તથા ચાર ટોયલેટ બ્લોક સાથેનું અત્યાધુનિક  ભવ્ય બિલ્ડીંગ છે.શાળા માં દરેક રૃમ માં  જરૂરી સુવિધાઓ છે.

                                      શાળા પાસે બાળકો ને રમવા લાયક મેદાન અને પાણીની પરબ પણ છે.

શાળા ની અન્ય સુવિધાઓ :-

  • જ્ઞાનકુંજ પ્રોજેક્ટ 
  • શાળાકોશ પ્રોજેક્ટ 
  • હોશિયાર અને તાલીમબદ્ધ શિક્ષકગણ 
  • પુસ્તકાલય 
  • લેબોરેટરી 
  • એકમ કસોટી ની વ્યવસ્થા 
  • શિવાલય પાસે નું શાંત અને રમણીય વાતાવરણ 
  • શુદ્ધ અને સાત્વિક મધ્યાહન  ભોજન 
  • RO 
  • ઇન્ટરનેટ 
  • વાળીને પરિણામ ની જાણ 
  • શાળા ની માહિતી તથા ઉત્સવ ઉજવણી વિશ્વ ફલક પર 

No comments:

Post a Comment